આશરે 20 વર્ષ વીજળી નું બિલ નહિ ભરવું પડે

       આશરે 20 વર્ષ વીજળી નું બિલ નહિ ભરવું પડે 






  • આજે હું તમારી માટે એક નવી વાત લઇ આવ્યો છું। .....જેમાં જો આપડે કૅલ્ક્યુલેઅશન કરી જોઈએ તો આશરે આપડા ઘર નું જે 4 વર્ષ નું જે બિલ થતું હોય તે એક સાથે ભરવું પડે પણ એની સામે આપડ ને 20 વર્ષ શુધી મફત વીજળી વાપરી શકાય...........
  • હવે આ સોલાર પેનલ ક્યાંથી લેવી અને કઈ રીતે મેળવવી એ જો જાણવું હોય અને ગવર્મેન્ટ તરફથી કઈ રીતે સબસીડી નો લાભ લેવો એ જાણવા માટે મારી સાથે બન્યા રહો આજે તમને હું એક વાત કવ......

        એક વાત કવ માં તમારું સ્વાગત છે.....  મારુ નામ છે રવિ સાવલિયા 


 હા તો તમે  ઉપર વાંચ્યું કે વીજળી નું બિલ કેવી રીતે ઘટાડવું હા તો તે કોઈ અફવા નથી તે એક શક્ય વસ્તુ છે। .
તો આજે તમને હું સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ સમજાવીશ   


હું વાત કરું છું સોલાર પેનલ ની જ 

સોલાર પેનલ ના પ્રકાર:-

  1.     સોલાર પેનલ ખેતીવાડી માટે 
  2.  સોલાર પેનલ કોમર્શિયલ માટે 
  3. સોલારપેનલ રેસિડનસી (ઘર) માટે 

3.સોલાર પેનલ ઘર માટે 

તો  આજે આપડે ઘર માટે ના સોલાર પેનલ માટે ની વાત 

Comments